GSTV

મહિલાઅે ભૂતના કહેવાથી આપઘાત કર્યો, જાણવા જોગમાં પોલીસે લખ્યું, પોલીસવડાઅે ઉધડો લીધો

પાદરામાં મહિલાના આપઘાતન પ્રયાસ મામલે પાદરા પોલીસે મહિલાના કહેવાથી જાણવા જોગ ફરિયાદમાં ભૂતનો ઉલ્લેખ કરતા જિલ્લા પોલીસ વડાએ ઠપકો આપ્યો છે. મહિલાઅે ભૂતના કહેવાથી આપઘાત કર્યો હોવાનું પોલીસને જણાવ્યુ હતું. મહિલાના નિવેદન બાદ પોલીસે જાણવાજોગ ફરિયાદમાં ભૂતનો ઉલ્લેખ કર્યો હતો, જિલ્લા પોલીસ વડાના ઠપકા બાદ પાદરા પોલીસ પોતાની ભૂલ સુધારશે. પોલીસ જાણવા જોગ નોંધમાંથી ભૂત નામનો શબ્દ હટાવશે. જ્યારે આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા અસ્થિર મગજની હોવાનું તબીબ તપાસ દરમ્યાન સામે આવ્યુ છે.

  • પાદરા પોલીસને જિલ્લા પોલીસવડાઅે અાપ્યો ઠપકો
  • જાણવા જોગ નોંધમાં ભૂતનો ઉલ્લેખ કરતાં અાપ્યો ઠપકો
  • મહિલાઅે કેરોસીન છાંટી અાપઘાતનો કર્યો હતો પ્રયાસ
  • પાદરા પોલીસ પોતાની ભૂલનો સુધારો કરશે

Related posts

અંધશ્રદ્ધા/ કલયુગ સતયુગમાં ફેરવાશે અને થોડા કલાકોમાં દૈવી શક્તિથી દિકરીઓ જીવતી થશે, ઉચ્ચ શિક્ષિત માતા-પિતાએ પુત્રીઓને પતાવી દીધી

Mansi Patel

પત્ની બીજે ભાગી જતા જજનું પતિને આશ્વાસન, ‘હવે તેને ભૂલી જાઓ ને બીજી શોધવા લાગો’

Pravin Makwana

ICAI CAનું આ તારીખે જાહેર થશે રિઝલ્ટ: icai.org નામની વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે ચેક, જાણી લો કેવી રીતે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!