GSTV
Home » News » સાબરમતી નદીની સફાઇ અભિયાનની પોલ ખુલ્લી પડી ગઇ , અભિયાન શરૂ થયું પરંતુ…

સાબરમતી નદીની સફાઇ અભિયાનની પોલ ખુલ્લી પડી ગઇ , અભિયાન શરૂ થયું પરંતુ…

સાબરમતી નદીની સફાઇ અભિયાનની પોલ ખુલ્લી પડી ગઇ છે. જેમાં દાંડી બ્રિજની નીચેથી પસાર થતી નદીમાં ગંદકી જોવા મળી છે. ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા નદીની સફાઈ કરાઈ હતી.

ત્યારે ગઈકાલે નદીમાંથી કાઢેલો કચરો હજી રીવરફ્રન્ટ પર પડી રહ્યો છે. જે કચરાને ઉપાડવાની હજુ સુધી કોઇ તસ્દી લેવાઈ નથી. ગઈકાલે ભારે જોર શોરથી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે કચરો જ્યાંને ત્યાંજ પડયો છે. તેની તંત્રએ દરકાર લીધી નથી.

તેમાં બુધવારે ગાંધી આશ્રમ પાસેથી પસાર થતી સાબરમતી નદીનું સફાઈ અભિયાન શરૂ કરાયુ હતું..જો કે એટલુ તો કહી શકાય કે પર્યાવરણ દિવસ નિમિત્તે તંત્રએ દેખાવ પુરતી સફાઇની કામગીરી હાથ ધરી હતી..બાકી તંત્રને કચરો ઉપાડવામાં કે કચરામાં હાથ નાખવામાં કોઇ રસ નથી.

READ ALSO

Related posts

“સચિન તેન્ડુલકરના બધા રેકોર્ડ તોડી દેશે વિરાટ કોહલી, પણ આ એક ક્યારેય અહીં તોડી શકે”

NIsha Patel

કોહિનૂર ઈમારત કેસ મામલે કલમ 144 લાગુ, રાજ ઠાકરે પહોંચ્યા ED ઓફિસ

Mayur

હાર્દિક પંડ્યા સાથે પ્રેગ્નેન્ટ લીઝાએ લેક્મે ફેશન વીકમાં આ રીતે લગાવી આગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!