પુરૂષો માટે નરક છે આ દેશ, મહિલાઓની હઠ આગળ કરવુ પડે છે આ કામ

દુનિયાના અલગ-અલગ દેશોમાંથી મહિલાઓ પર થતાં અત્યાચારની કહાની આપણે સાંભળતા હોય છે, પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે તે બધા સમાચારથી વિપરીત છે. અહીં મહિલાઓ અત્યાચારનો શિકાર થતી નથી, પરંતુ પુરૂષો પર અત્યાચાર થાય છે. આ અજીબોગરીબ દેશની પોતાની એક કહાની છે.

પુરૂષોને ગુલામ બનાવીને રાખનારા આ દેશનું નામ છે ‘અધર વર્લ્ડ કિંગડમ’, જે 1996માં યૂરોપિયન દેશ ચેક રિપબ્લિકથી બન્યો હતો. જોકે, આ દેશને અન્ય રાષ્ટ્રોએ દેશનો દરજ્જો આપ્યો નથી. 7.4 એકરમાં ફેલાયેલા આ દેશમાં સ્વીમિંગ પુલ અને નાઇટ ક્લબ પણ છે, પરંતુ મહિલાઓની મંજૂરી વગર ત્યાં પુરૂષ પ્રવેશી શકતા નથી.

દેશની મુખ્ય ઈમારત રાણીના મહેલની છે. આ દેશની રાણી પૈટ્રિસિયા-1 છે, જેનું અહીં વિવાદ વગર સામ્રાજ્ય ચાલે છે. અહીંનો મૂળ દરજ્જો ફક્ત મહિલાઓને જ મળ્યો છે. અહીં પુરૂષોને ગુલામ સિવાય કશું સમજાતુ નથી. રસપ્રદ વાત એ છે કે આ દેશની રાણીનો ચહેરો આજ સુધી બહારની દુનિયામાં કોઈ વ્યક્તિએ જોયો નથી.

આ દેશમાં બીજા દેશમાંથી આવેલા પુરૂષોએ રાણીને બેસવા માટે સોફો બનવુ પડે છે. જેની પર રાણી બેસે છે. આ દેશમાં પુરૂષોને ખુરશી પર બેસવાની મનાઈ છે. જો તેની રાણી ઈચ્છે તો પુરૂષ ખુરશી પર બેસી શકે છે, પરંતુ તેની અવસ્થા માલિકોથી વિપરીત હોવી જોઈએ. એટલું જ નહીં, જો અહીં પુરૂષોએ દારૂ પીવો હોય તો પહેલા રાણીના પગમાં ચડાવવો પડે છે અને ત્યારબાદ ગુલામ તે પી શકે છે.

આ દેશમાં કોઈ પણ કામ મહિલાઓની પરવાનગી સિવાય પુરૂષ કરી શકતા નથી. તો પુરૂષો માટે કાયદા કડક બનાવ્યા છે. જે પુરૂષ આ કાયદાનું પાલન કરતો નથી તેણે આ કડક સજામાંથી ગુજરવુ પડે છે. આ દેશની નાગરિકતા લેવા માટે મહિલાઓ માટે યોગ્યતા રાખવામાં આવી છે.

આ છે નિયમ:

  • આ દેશની નાગરિકતા લેવા માટે ત્રણ ચીજ હોવી જરૂરી છે.
  • પહેલી શરત: આ દેશની નાગરિકતા લેવા માટે એક મહિલાની પાસે ઓછામાં ઓછો એક પુરૂષ નોકર હોવો અનિવાર્ય છે.
  • પહેલી શરત: ‘Other World Kingdom’ના બધા નિયમોનું પાલન કરનારી હોવી જોઈએ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter