Last Updated on January 22, 2021 by Pravin Makwana
અમદાવાદમાં ચોરીના 20 બાઇક સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ચોરની વટવા જીઆઇડીસીથી બાતમીને આધારે ધરપકડ કરી હતી. આરોપીએ 22 ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આરોપી ડુપ્લીકેટ ચાવીથી વાહનો ચોરી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
READ ALSO
- કામનું/ માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા મેળવી શકો છો PAN Card, આ સ્ટેપને કરવા પડશે ફોલો
- રહી ના જતાં/મહામારી છતાં લોકોને ખૂબ પસંદ આવી રહી છે આ સરકારી યોજના, 3 કરોડ લોકો ઉઠાવી ચૂક્યા છે લાભ
- મહામારી છતા લોકોને પસંદ આવી રહી છે સરકારની આ સ્કીમ, સબસ્ક્રાઇબર્સની સંખ્યા 3 કરોડને પાર
- અમદાવાદ: GMDCમાં 900 બેડની હોસ્પિટલ તૈયાર, અમિત શાહના નિરીક્ષણ બાદ વિધિવત રીતે થશે શરૂ
- રાવણરાજ: ભાજપ નેતાને બચાવવા પોલીસ આવી ગઈ, લગ્નમાં ટોળેટોળા એકઠા કરનારા નેતાને પોલીસે સત્તાવાર રીતે આપી ક્લિનચિટ
