GSTV
Home » News » આ વ્યક્તિએ કર્યો દાવો, વડાપ્રધાન ફરી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે

આ વ્યક્તિએ કર્યો દાવો, વડાપ્રધાન ફરી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે

NARENDRA-MODI

ભાજપમાં વડોદરાના નિરિક્ષક પંકજ દેસાઈએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે દાવો કર્યો કે લોકસભાની ચૂંટણીમાં પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વડોદરાથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. વડોદરામાં ઉમેદવારોની પસંદગીને લઈ સેન્સ લેવાઈ રહી છે.

ત્યારે વડોદરા બેઠક પર પીએમ મોદીનું નામ પર પસંદગી ઉતરે તેવી શક્યતાઓ વર્તાઈ છે. 2014માં પીએમ મોદી વડોદરા અને યુપીની વારાણસી બેઠક પરથી ભારે બહુમતીથી જીત્યા હતા. બાદમાં તેમણે વડોદરા બેઠક છોડી હતી.

READ ALSO

Related posts

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

રાજકોટમાં ભાજપ લોકસભાની સીટ જીત છે તો ઉજવણી નહી કરે, જાણો શા માટે?

Nilesh Jethva

સુરતમાં વેપારીની આંખમાં સ્પ્રે છાંટી 40 લાખના હિરાની લૂંટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!