GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

સંસદના વર્તમાન સત્રની કામગીરી 7 ઓગષ્ટ સુધી વધારવામાં આવી, સરકારનો આ છે ગેમ પ્લાન

સંસદના વર્તમાન સત્રની કામગીરી 7 ઓગષ્ટ સુધી વધારી દેવામાં આવી છે. સંસદમાં પેન્ડિંગ રહેલા કામકાજના કારણે સરકારે નિર્ણય કર્યો છે કે સંસદનું વર્તમાન સત્ર 12 દિવસ માટે વધારી દેવામાં આવે. સંસદનું સત્ર તારીખ વધારવા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં બનેલી રાજકીય બાબતોની કેબિનેટ કમિટીએ નિર્ણય લીધો હતો. આ પહેલા અહેવાલ હતા કે સંસદના સત્રમાં ત્રણ દિવસનો વધારો થઇ શકે છે.

15 જૂનથી શરૂ થયેલુ બજેટ સત્ર 26 જુલાઇએ સમાપ્ત થઇ રહ્યું હતુ. પરંતું હવે 7 ઓગષ્ટના રોજ સત્ર સમાપ્ત થશે. આ સાથે વર્તમાન સત્ર છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ કામકાજ કરનારૂ સત્ર બની ગયું છે. સરકારનો ઇરાદો છે કે આ સત્રમાં વધુમાં વધુ ખરડા પસાર કરાવવામાં આવે. ચાલુ સત્રમાં ટ્રિપલ તલાક બિલ, રાષ્ટ્રીય મેડિકલ પંચ બિલ, સરોગસી બિલ અને ટ્રાન્સજેડર અધિકાર બિલ સામેલ છે.

READ ALSO

Related posts

નવ રાજ્યો સુધી ફેલાયો તીડનો આતંક : ડ્રોન, ટ્રેક્ટર અને ડીજે લગાવાયા, ગુજરાતમાં પણ આવી છે તૈયારી

Mansi Patel

કોરોના સંક્રમણ અને દર્દીઓના મોતના આંક રોકવામાં સરકાર અસફળ, છેલ્લા 12 દિવસનું આવું છે મોતનું કેલેન્ડર

Nilesh Jethva

હવામાન વિભાગની આગાહી : ચોમાસું ભારતમાં 4 દિવસ વહેલું બેસશે, કેરળમાં આ તારીખથી શરૂ થશે વરસાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!