GSTV
Home » News » 9 લાખ રૂપિયા આપીને વિસનગરના લોકો ગયા મનાલી અને આયોજકે કર્યો આવો દગો

9 લાખ રૂપિયા આપીને વિસનગરના લોકો ગયા મનાલી અને આયોજકે કર્યો આવો દગો

મહેસાણાના વિસનગરના લોકોને મનાલીની ટુર ભારે પડી કુદરતી આફત વચ્ચે ટુર આયોજકે પ્રવાસીઓને અધવચ્ચે છોડી દીધા. જેમાં વિસનગરના કરિયાણા એસોસિએશન પરિવાર ફસાયા હતા. એસોસિયસનના સભ્ય સહિતના લોકોએ વીડિયો બનાવીને સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો છે. કુલુ મનાલી ગયા પછી તમામ 132 યાત્રીઓને હોટલની બહાર કાઢી મુકાયા હતા.

જેમાં બાળકો અને મહિલાઓ પણ હતા. ટુરમાં પ્રવાસીઓ રસ્તા પર રઝળી પડ્યા હતા. પ્રવાસીઓએ ટુર આયોજક પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. 9 લાખની રકમ વસૂલીને સેવા ન આપ્યાનો પણ આરોપ કરીને રોષ ઠાલવ્યો હતો.

 

Related posts

મહેસાણાના આંગડિયાકર્મીઓ હરિયાણામાં લૂંટાયા, 80 લાખ રૂપિયા ગયા

Mayur

ગુજરાતીઓ ટેક્સ ભરવામાં અવ્વલ, મોદી સરકાર એમ જ નથી કરતી વખાણ

Mayur

અમિત ચાવડાએ આપ્યો આંકડો : ભાજપના એટલા ધારાસભ્યોમાં નારાજગી છે કે જો બળવો કરે તો સરકાર પડી જાય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!