GSTV
Home » News » લાઠીનાં ટોડા ગામના લોકોએ આ કારણે શિક્ષણ વિભાગ સામે રોષ વ્યક્ત કરી શાળાને તાળાબંધી કરી

લાઠીનાં ટોડા ગામના લોકોએ આ કારણે શિક્ષણ વિભાગ સામે રોષ વ્યક્ત કરી શાળાને તાળાબંધી કરી

અમરેલીમાં લાઠીના ટોડા ગામે ગામલોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે. શાળાના આચાર્યની બદલી કરવામાં આવી છે. જેને લઈને આ તાળાબંધી કરવામાં આવી છે. ગામના લોકોએ પહેલા બદલી અટકાવવા તંત્રને અનેક વાર રજૂઆત કરી હતી.

ગામનાં લોકોએ પહેલાં આચાર્યની બદલી અટકાવવા માટે આવેદનપત્ર પણ આપ્યુ હતું. પરંતુ તેમ છતા કોઈ ફરક ન પડ્યો જેથી આજે મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભેગા થઈને શાળાને તાળાબંધી કરી હતી.

અને ગ્રામજનોએ શિક્ષણ વિભાગ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જેમા બેનરો સાથે ગામના લોકોએ મીડિયા સમક્ષ તેમનો રોષ વ્યક્ત કર્યો. જ્યારે મહિલાઓએ નારા લગાવીને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

આગામી ચૂંટણીને લઈને સરકાર બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાનો કરશે પ્રયાસ

Nilesh Jethva

કોરોનાનો કહેર માર્કેટ પર પડ્યો, લોકો શેર વેચીને આ વસ્તું ખરીદવા લાગ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!