GSTV
Home » News » કેવડિયામાં વસતા આદિવાસી લોકોએ પોતાના ઘર પર લગાવ્યા કાળા વાવટા, જાણો કોનો કર્યો વિરોધ

કેવડિયામાં વસતા આદિવાસી લોકોએ પોતાના ઘર પર લગાવ્યા કાળા વાવટા, જાણો કોનો કર્યો વિરોધ

કેવડીયા ખાતે વડાપ્રધાનના આગમન પહેલાં આદિવાસી લોકોએ પોતાના મકાનો ઉપર કાળા ઝંડા લગાવ્યા છે. અછતગ્રસ્તોને નર્મદામાં જમીન અને પોતાનું ઘર આપવાની માંગણી સરકારે સ્વીકારી નથી. જેથી કાળા ઝંડા લગાવાની આદિવાસીઓએ વડાપ્રધાન સામે રોષ દર્શાવ્યો છે.

Related posts

વડોદરાના કુંભારવાડામાં બે જૂથ વચ્ચે અથડામણ, ઘરમાં ઘૂસી કરી તોડફોડ

Nilesh Jethva

ભારત-પાકિસ્તાનની મેચ વચ્ચે અમદાવાદમાં જોવા મળી અનોખી કોમી એકતા, હિંદુ-મુસ્લિમ પરિવારે સાથે જોઈ મેચ

Nilesh Jethva

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા અમદાવાદની આ શાળામાં યોગનું કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!