GSTV
Gujarat Government Advertisement

108 બોટ એમ્બ્યુલન્સની મધ દરીયે દિલધડક કામગીરી, માછીમારની આ રીતે કરી સારવાર

Last Updated on November 18, 2019 by

પોરબંદરમાં 108 સેવાની બિરદાવવા જેવી કામગીરી સામે આવી છે. 108 બોટ એમ્બ્યુલન્સની મધ દરીયે દિલધડક કામગીરી કરી હતી. મિલનસાગર નામની બોટના માછીમારની તબિયત લથડતા 108 બોટ દ્રારા સારવાર અપાઇ. સામાન્ય સારવાર મધ દરિયે આપી માછીમારને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!