GSTV
Home » News » પાક સૈન્યએ LOC નજીકના ગ્રામ્ય વિસ્તારોને બનાવ્યા નિશાન, કર્યો અંધાધૂંધ ગોળીબાર

પાક સૈન્યએ LOC નજીકના ગ્રામ્ય વિસ્તારોને બનાવ્યા નિશાન, કર્યો અંધાધૂંધ ગોળીબાર

એલઓસી નજીકના ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવીને પાકિસ્તાની સૈન્યએ ફાઈરિંગ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાનના નાપાક સૈન્યએ ભારતીય સૈન્યની પોસ્ટને ટાર્ગેટ કરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો હતો.

પાકિસ્તાનના સૈન્યએ ભારતીય ફોર્વર્ડ પોસ્ટને નિશાન બનાવવાની સાથે સાથે નાપાક ઈરાદાથી ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને પણ નિશાન બનાવ્યા હતા. નજીકના ગામડાંઓને ટાર્ગેટ કરીને પાક્. સૈન્યએ ફાઈરિંગ કર્યું એટલે ગ્રામ્ય વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ સૈન્યએ હાથ ધરી હતી.

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

આખાબોલા ભાજપી નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વિરૂદ્ધ અમદાવાદમાં બદનક્ષીની ફરિયાદ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!