GSTV
Home » News » સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની પ્રતિનિધિને મીડિયા આ પાકિસ્તાનીએ સામે કહ્યાં ‘ચોર’

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની પ્રતિનિધિને મીડિયા આ પાકિસ્તાનીએ સામે કહ્યાં ‘ચોર’

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવવાના નિર્ણયથી દુનિયાભરમાંથી સમર્થન મેળવવા નિકળેલું પાકિસ્તાન ઉંધા માથે પટકાયું છે. ત્યારે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને તેમના જ દેશના એક નાગરીકે મીડિયાની સામે આકરા વેણ સંભળાવ્યા. ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં આ વ્યક્તિએ મલીહા લોધીને કહ્યું કે તમે ચોર છો. પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનો તમને કોઇ હક નથી. કાર્યક્રમથી અલગ મીડિયા સાથેની વાતચીત દરમિયાન પાકિસ્તાની નાગરીકે લોધીની કાબેલિયત અને કામ કરવાના રીત સામે પણ સવાલ ઉઠાવ્યા. આ વ્યક્તિએ મલીહા લોધીને કહ્યું કે તમને શરમ આવવી જોઇએ. તમે આટલા વર્ષો સુધી માત્ર રૂપિયા ખાતા રહ્યાં.

READ ALSO

Related posts

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!