અધધ…સંજય દત્તનાં મિત્રએ કહ્યું કે ફિલ્મ જોયા પહેલા ખબર નહોતી કે સંજુએ શારિરીક સંબંધો પણ બાંધ્યા હતા

સંજુ ફિલ્મમાં એની જીંદગીની ઘણી ઘટનાઓનો ખુલાસો થયો, ફિલ્મમાં દેખાડેલી ઘણી વાતો સાચી છે અને તેથી જ લોકોના મનમાં પ્રશ્ન હતો કે શું સાચેમાં સંજુએ તેના મિત્રની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યો હતો, વીક્કી કૌશલ એ સંજુ ફિલ્મમાં સંજયનાં મિત્રનું પાત્ર ભજવ્યું છે તે અસલ જીંદગીમાં પરેશ ઘેલાની છે, સંજુ ફિલ્મ રિલીઝ થયા બાદ જ્યારે પરેશને એ સવાલ કરવામાં આવ્યો ત્યારે એણે જવાબ આપ્યો હતો.

પરેશ એક છોકરીને પ્રેમ કરવા લાગ્યો હતો કે જે થોડા દિવસ પહેલા તેમની ગર્ભફ્રેન્ડ બની હતી, જેમ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે તે જ રીતે સંજુ અને પરેશ તે છોકરીને મળવા ગયા હતા અને સંજુએ તે છોકરી સાથે સંબંધો પણ બનાવ્યાં હતાં. અને સંજયે પરેશને આ વાત પણ કહીં હતી કે તે છોકરી તારા લાયક નથી.

પરંતુ પરેશે એ પણ કહ્યું કે ફિલ્મ જોયા પહેલા તેમને ખબર નહોતી કે સંજુએ તેમની ગર્લફ્રેન્ડ સાથે સંબંધો પણ બનાવ્યાં હતાં, તેમણે એ પણ કહ્યું કે ટીવી ન્યૂઝના કારણે બંનેની મિત્રતા પણ તૂટી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter