GSTV

નીતીશ કુમારની આ નેતાની ખુલ્લી ધમકી, જે પાર્ટીમાં જવા ઇચ્છો ત્યાં જવા સ્વતંત્ર છો

નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને જેડીયુમાં શરૂ થયેલો વિવાદ સામે આવી ગયો છે. અને પાર્ટી મહાસચિવ પવનકુમાર વર્માએ ઉઠાવેલા સવાલ પર બિહારના સીએમ નીતિન કુમારે પ્રતિક્રિયા આપી છે. અને કહ્યુ છે કે, પવન કુમાર જે પાર્ટીમાં જવા ઈચ્છે ત્યાં જવા તો સ્વતંત્ર છે. પરંતુ જાહેરમાં આ રીતે નિવેદનબાજી કરવી યોગ્ય નથી.

નીતિન કુમારનું આ નિવેદન તે પાર્ટીના નેતાઓ માટે અલ્ટીમેટમ તરીકે જોવાય છે. જેઓ છેલ્લા કેટલાક સમયથી સીએએ અને એઆરસીને લઈને સવાલ ઉઠાવતા રહે છે. પવન કુમાર વર્માએ પત્ર લખીને દિલ્હીમાં ભાજપ સાથે જેડીયુના ગઠબંધન પર સવાલ ઉઠાવ્યા હતા.

તેઓએ સીએએ પર દેશ વ્યાપી આંદોલનને લઈને જેડીયુએ વૈચારિક સ્પષ્ટતા કરવાની જરૂર હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જેના પર નીતિશ કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે કેટલાક લોકોના નિવેદન પર ધ્યા ન આપો. આપણે સ્પષ્ટ છીએ. હું કોઈના પણ નિવેદનથી આશ્રર્ય પામતો નથી.

READ ALSO

Related posts

ફટકો/ ચીન સહિતના દેશોએ કરેલા સાયબર હુમલાથી ભારતને એક જ વર્ષમાં અધધ 1.24 લાખ કરોડનું નુકસાન

Bansari

ફાયદો / આ ખાસ સ્કીમમાં રોકાણ કરી મેળવો તગડું રિટર્ન, રિટાયરમેન્ટ સમયે નહિ રહે પૈસાની ચિંતા

Mansi Patel

કાશ્મીરમાં આતંકીઓનો નવો પેંતરો: હવે સ્લો ઇન્ટરનેટ પર ચાલતી Appsનો ઉપયોગ કરી રહ્યાં છે આતંકવાદી સંગઠનો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!