ઈતિહાસનો એક માત્ર એવો રાજા કે જે અભણ હોવા છતા ભારત પર રાજ કર્યું હતું, 12ની ઉમરે તો તલવાર…

ઘણા વિદેશી આક્રમણકારોએ ભારત પર રાજ કર્યું હતું. તેમાનો એક એટલે અકબર. એ ભારતનો એક મહાન શાસક છે જેણે સમગ્ર ભારત પર રાજ કર્યું હતું. પરંતુ અકબર વિશે સૌથી મોટી વિચારશીલ વસ્તુ એ છે કે અકબર અભણ વ્યક્તિ હતો.

તેના વહીવટી કાર્યો માટે તેને વજીર વગેરે રાખ્યાં હતા. અકબરનું અભણ રહેવાનું મુખ્ય કારણ તેની પરિસ્થિતિઓ હતી. અકબરે પોતાનું પ્રથમ યુદ્ધ માત્ર 12 વર્ષની ઉંમરે જ લડ્યા હતા. તેના પછી અકબર દર ત્રણ મહિનામાં એક યુદ્ધ લડતા હતા. અકબરે પોતાનો અડધો સમય યુદ્ધ સ્થળ પર જ વિતાવ્યો હતો, જેના કારણે તેનું પ્રારંભિક શિક્ષણ પૂરૂ થયુ નહીં.

અકબરે તેના શાસનકાળમાં હિન્દીનો સૌથી વધુ વિકાસ કર્યો હતો અને તેથી તેના શાસનકાળને હિન્દીનો સવર્ણ કાળ પણ કહેવાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter