GSTV
Home » News » નર્સે બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો તે હોસ્પિટલ હવે બાળકીની સારવાર કરવાની જગ્યાએ રજા આપવા પ્રેશર કરી રહી છે

નર્સે બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો તે હોસ્પિટલ હવે બાળકીની સારવાર કરવાની જગ્યાએ રજા આપવા પ્રેશર કરી રહી છે

ચોરી ઉપરથી સીનાજોરી. કંઈક આવો જ ઘાટ ઘડાયો છે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં. અહીં નર્સે જે બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો હતો તે બાળકીની પૂરતી સારવાર કરવાને બદલે હોસ્પિટલ તંત્ર તેને હોસ્પિટલમાંથી રજા આપવા પ્રેશર કરી રહ્યું છે. બાળકીનો અંગૂઠો કાળો પડી ગયો હોવા છતાં તેને બળજબરીપૂર્વક રજા આપવામાં આવી રહી છે. પરિવારજનો પૂરતી સારવાર મળ્યા બાદ રજા લેવા તૈયાર છે.. તેમ છતા હોસ્પિટલ તંત્ર દ્વારા તેમના પર રજા લઈ લેવા પ્રેશર કરવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પાણી મુદ્દે જે કહ્યું તેનાથી તમે ખુશ થઈ જશો

Dharika Jansari

અમેઠીની એક મહિલા પ્રધાનને સંસદનો પ્રવાસ કરાવ્યો સ્મૃતિ ઇરાનીએ

NIsha Patel

નર્મદા નીરનો વિવાદ વકરતા મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને

Bansari
Do NOT follow this link or you will be banned from the site!