પોરબંદરના અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈને બોર્ડર પર ત્રણનું સિગ્નલ લગાવાયું છે. આગામી 23 મી સુધી માછીમારોએ દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. કોઇ માછીમાર દરિયામાં પ્રવેસી ન જાય તે માટે નેવીના લડાકુ જહાજ દરિયામાં બોટને ઘેરીને બેઠું છે. લો પ્રેશરને લઈને દરિયામાં કરંટની પણ ભીતિ છે. સુરક્ષા એજન્સીઓ પણ જાનમાલની ચિંતા કર્યા વગર સમુદ્ર રક્ષા કરી રહી છે.
READ ALSO
- કરીનાની સાસુ શર્મિલાએ જણાવ્યું પુત્રી અને વહુ વચ્ચે શું અંતર હોય છે, કારણ જાણી લાગશે નવાઈ
- મોડી રાત્રે રાષ્ટ્રપતિએ નાગરિકતા સંશોધન બિલ પર મારી મહોર, બિલે લીધું કાયદાનું સ્વરૂપ
- દીપડાઓની વધતી જતી સંખ્યાને લઈ લેવાયો આ નિર્ણય, કેન્દ્ર તરફથી લીલીઝંડી મળવાની રાહ
- હવે દીપડાઓ પર બાજ નજર રાખવા માટે રેડિયો કોલર પહેરાવીને જ જંગલમાં મુક્ત કરાશે
- ખેતી પહેલા સસ્તી હતી હવે નથી : સિંચાઈના પાણીના દર સાંભળી કંપારી છૂટી જશે