GSTV
Home » News » વીંછીનો સ્વભાવ હંમેશાં ડંખ મારવાનો હોય છે જે ઈમરાનના એક નિવેદનથી ટ્રમ્પને ખ્યાલ આવી ગયો હશે

વીંછીનો સ્વભાવ હંમેશાં ડંખ મારવાનો હોય છે જે ઈમરાનના એક નિવેદનથી ટ્રમ્પને ખ્યાલ આવી ગયો હશે

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને અફઘાનિસ્તાન અને આતંકવાદ મામલે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, પાકિસ્તાને અમેરિકાને અફઘાનિસ્તાનમાં હમેશા મદદ કરી. અને આતંકવાદ વિરૂદ્ધ જેહાદીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી. પાકિસ્તાનને અમેરિકાને અફઘાનિસ્તાનમાં સાથ આપ્યો તેની કિંમત અત્યારે પાકિસ્તાન ચુકવી રહ્યુ છે.

અમેરિકા અફઘાનિસ્તાનમાં પોતાની નિષ્ફળતા માટે ઈસ્લામાબાદને જવાબદાર ગણાવી રહ્યુ છે. ઈમરાન ખાને કહ્યુ કે, 9-11ના હુમલા બાદ પાકિસ્તાનને હમેશા અમેરિકાને સાથ આપ્યો છે. પાકિસ્તાને સોવિયત વિરૂદ્ધની લડાઈમાં મુજાહિદોને અફઘાનિસ્તાનમાં લડાઈ માટે ટ્રેનિંગ આપી. જેનું ફન્ડિંગ અમેરિકાની એજન્સી સીઆઈએ દ્વારા કરવામાં આવ્યુ.

પાકિસ્તાનને આ લડાઈમાં 70 હજાર લોકોને ગુમાવ્યા છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને 100 બિલિયન ડોલરનું નુકસાન થયુ છે. અને અફઘાનિસ્તાનમાં અસફળતા માટે અમેરિકા પાકિસ્તાનને જવાબદાર ગણાવી રહ્યુ છે. ઈમરાન ખાને આ પ્રકારનું નિવેદન રશિયા ટુડેમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં આપ્યુ છે.

READ ALSO

Related posts

અસમમાં પોલીસકર્મીઓ પર ટોળાએ હુમલો કરી ઢોર માર માર્યો, ઝાડ સાથે બાંધી કર્યું આવું શરમજનક કામ

Ankita Trada

પામ ઓઈલ પર પ્રતિબંધથી નેપાળની મુશ્કેલીમાં વધારો, મોદી સરકારને કરી આ અપીલ

Mansi Patel

562 રજવાડાના એકત્રીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના આ રાજાને ભારતરત્ન આપવાની માંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!