GSTV
Home » News » MBA, MCAના એડમિશન માટે લેવાતી નેશનલ લેવલની સીમેટ ટેસ્ટમાં છબરડાં

MBA, MCAના એડમિશન માટે લેવાતી નેશનલ લેવલની સીમેટ ટેસ્ટમાં છબરડાં

એમબીએ એમસીએના એડમીશન માટે લેવાતી નેશનલ લેવલની સીમેટ એટલે કે કોમન મેનેજમેન્ટ એડમીશન ટેસ્ટમાં 28 માર્કના છબરડા સામે આવ્યાં છે. પહેલીવાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રશ્નપત્ર બહાર પડાયું હતું. જેની પરીક્ષા તા, 28મી જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. જ્યારે આન્સર કી તા 2જી ફેબ્રુઆરીના રોજ બહાર પડાઈ હતી. સાથે પહેલીવાર એવી નોટીસ પણ આપવામાં આવી હતી કે જો કોઈ સ્ટુડન્ટ્સ અમારા પ્રશ્નને ચેલેન્જ કરવો હોય તો તેઓ એક પ્રશ્ન લેખે રૂ.1000 લેખે ચેલેન્જ કરી શકે છે. જ્યારે આજે આવા 7 પ્રશ્નો શહેરના સ્ટુ઼ડન્ટસ અને એક ખાનગી સંસ્થાના સિનિયર ફેકલ્ટીએ શોધી કાઢયા છે. આ અંગે વાત કરતા એન્ડેવરના સિનિયર ફેકલ્ટી સુનિલ બજાટે જણાવ્યું હતું કે પ્રશ્નપત્રમાં એક તો પ્રશ્ન પોતે એજન્સીને ભૂલ જણાઈ આવતા તેણે રદ કર્યો છે. હવે એની સામે બે ઓપ્શન છે. જેમાં આ પ્રશ્નના તમામને માર્ક મળે અથવા 396 માર્કનું પ્રશ્નપત્ર ગણાય

Related posts

દિવાળીમાં બ્યૂટી પાર્લરના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરમાં જ રહેલી આ વસ્તુઓ નિખારશે તમારી ત્વચા

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!