GSTV
Home » News » નર્મદાના પાણી મામલે સરકારનો મોટો ખુલાસો, ગુજરાત અને રાજસ્થાનને બખ્ખાં

નર્મદાના પાણી મામલે સરકારનો મોટો ખુલાસો, ગુજરાત અને રાજસ્થાનને બખ્ખાં

સરદાર સરોવર ડેમ ગઈકાલે જ ડેમ મહત્તમ લેવલે પહોંચ્યો છે. 7 દિવસથી 9 લાખ ક્યૂસેક પાણી આવી રહ્યું છે.વને પુરની સ્થિતિ ન આવે તે માટે અમે પાણીનો સંગ્રહ કર્યો.એટલે સપાટી વધી.ડેમમાં 5760 mcm પાણીનો સંગ્રહ થયેલો છે.વીજળીનું ઉત્પાદન 1450 મેગાવોટ વિજળી ઉત્પન્ન થઈ રહી છે.33.5 મિલિયન યુનિટ વીજળી પ્રતિદિન ઉત્પન્ન થઈ રહી છે એમપી અને મહારાષ્ટ્ર ને પણ વીજળીનો બહુ મોટો જથ્થો મળી રહ્યો છે.આ સંપૂર્ણ સફળતા થી સૌનું સ્વપન સાકાર થયું છે.હવે સરકાર દ્રારા માત્ર પૂર નિયંત્રણ કરી રહ્યા છે.

કાલે પીએમ આવી રહ્યા છે એ બહુ મોટી ઘટના છે અને તેઓ કાલે આવી રહ્યા છે.તેઓની કેવડિયા ને લઈને બહુ મોટી પરિકલ્પના છે જેમાં સ્થાનિક આદિવાસીઓ ની રોજગારી વધારવા તેમજ જીવન સ્તર ઊંચું લાવનાર પ્રોજેક્ટો નું નિર્માણ થઇ રહ્યું છે જેનું નિરીક્ષણ તેઓ કરશે.4 લાખ ક્યુસેક પાણીની હાલ આવક છે,કેચમેન્ટમાં વરસાદ વરસી રહ્યો છે તેને ધ્યાને રાખીને સપાટી મેઇન્ટેઈન કરવામાં આવે છે.આ ઉપલબ્ધ પાણી ગુજરાત અને રાજસ્થાન માટે 2 વર્ષ ચકે એટલું પાણી ચાલે તેમ છે.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!