GSTV
Home » News » રૂપાણી સરકારમાં કૌભાંડોનો રાફડો, હવે 85 કરોડનું નવું નર્મદા કેનાલ કૌભાંડ

રૂપાણી સરકારમાં કૌભાંડોનો રાફડો, હવે 85 કરોડનું નવું નર્મદા કેનાલ કૌભાંડ

ગુજરાતમાં મગફળી કાંડ બાદ એક પછી એક કૌભાંડનો રાફડો ફાટ્યો હોય તેમ લાગે છે. તેવામાં હવે કરોડનું નર્મદા કેનાલ કૌભાંડ ઉજાગર થયુ છે. સુરેન્દ્રનગરમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ, બ્રાન્ચ કેનાલના કામમાં ભ્રષ્ટાચારનો પરપોટો ફુટ્યો છે.

ગત નવેમ્બર મહિનામાં એસીબી ટ્રેપમા ઝડપાયેલા ધ્રાંગધ્રાના નર્મદા વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની તપાસમાં આ ખુલાસો થયો છે. એસીબી ટ્રેપમાં ઝડપાયેલા અધિકારીની  નર્મદા વિભાગની વિજીલન્સ ટીમે તપાસ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર સહિત અય જિલ્લાઓમાં નર્મદાની કામગીરીમાં અંદેજે 81 કરોડથી વધુના કૌભાંડનો ખુલાસો થયો.

Read Also

Related posts

ભારત-પાકિસ્તાનની મેચ વચ્ચે અમદાવાદમાં જોવા મળી અનોખી કોમી એકતા, હિંદુ-મુસ્લિમ પરિવારે સાથે જોઈ મેચ

Nilesh Jethva

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા અમદાવાદની આ શાળામાં યોગનું કરવામાં આવ્યું

Nilesh Jethva

અમદાવાદમાં મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદની શરૂઆત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!