GSTV
Home » News » ગુજરાતના મુખ્ય સચિવ તરીકે આ IAS ઓફિસરનું નામ સૌથી ટોપ પર, મોદીના હતા પ્રાઇવેટ સેક્રેટરી

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે આ IAS ઓફિસરનું નામ સૌથી ટોપ પર, મોદીના હતા પ્રાઇવેટ સેક્રેટરી

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે અનિલ મુકીમનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે. વર્તમાન સેક્રેટરી જે. એન. સિંઘનો કાર્યકાળ 30 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં નવા મુખ્ય સચિવ તરીકે 1985 બેચના આઈએએસ ઓફિસર અનિલ મુકિમનું નામ સૌથી આગળ છે.

હાલમાં અનિલ મુકિમ ખાણ ખનીજ વિભાગમાં

હાલમાં અનિલ મુકિમ કેન્દ્ર સરકારમાં ખાણ ખનિજ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. અનિલ મુકીમ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે તેમજ નાણા વિભાગના અગ્ર સચિવ પણ રહી ચૂક્યા છે. ગુજરાત સરકારનું બજેટ તૈયાર કરાવામાં તેઓની મહત્વની ભૂમિકા રહી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે અનિલ મુકિમ મોદીના પ્રાઈવેટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.

Related posts

સીએમ પદ માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનાર શિવસેના ફસાઈ, કોંગ્રેસ અને એનસીપીની આ છે શરતો

Mayur

નીતિનભાઈનું આરોગ્ય મંત્રાલય રહ્યું નિષ્ફળ, ડેન્ગ્યુથી મોતના આંક વાંચશો તો જરૂર કહેશો કે આ સરકાર શું કરી રહી છે?

Mayur

મહારાષ્ટ્રના રાજકારણના ડખામાં શરદ પવાર છે માસ્ટરમાઈન્ડ : કોંગ્રેસ, શિવસેના જ નહીં ભાજપને પણ કૂણીએ ગોળ લગાવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!