GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

સાવરકર અને તેમના લોકો માટે આ યુનિવર્સિટી પાસે જગ્યા ના હતી કે ના હોવાની

સાવરકર

જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટીમાં એક રોડનું નામ વી.ડી. સાવરકરના નામ પરથી રખાયું છે. જેના પર જેએનયુ વિદ્યાર્થી યુનિયનના પ્રમુખ આઈશી ઘોષ દ્વારા તેની નિંદા કરવામાં આવી છે. આઈશી ઘોષએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે.

  • જેએનયુમાં એક રોડનું નામ વીડ. સાવરકર રોડ રખાયું
  • જેએનયુ વિદ્યાર્થી યુનિયનના પ્રમુખ આઈશી ઘોષે કરી નિંદા
  • સાવરકર માટે યુનિવર્સિટી પાસે જગ્યા નથી કે ના હોવાનીઃ આઈશી ઘોષ

આઈશીએ ફોટો શેર કરતા લખ્યું છે કે જેએનયુના વારસા માટે આ એક શરમની વાત કહેવાય. આ વ્યક્તિનું નામ આ યુનિવર્સિટીમાં રખાયું છે. સાવરકર અને તેમના લોકો માટે આ યુનિવર્સિટી પાસે જગ્યા ના હતી કે ના હોવાની.

READ ALSO

Related posts

કોરોના ક્રાઈસીસની દેખાઈ અસર, રેલ્વેએ નવી ભરતી ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

IPL 2020ને લઇને આવ્યા મોટા સમાચાર: ભારત નહીં પણ આ બે દેશોમાં યોજાઈ શકે છે ટુર્નામેન્ટ

Mansi Patel

કોરોનાની કામગીરી મામલે રાજ્ય સરકારનો ગંભીર છબરડો આવ્યો સામે, સરકારી વેબસાઈટના આંકડામાં ગોલમાલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!