GSTV
Home » News » બ્લૂ કાર્પેટ પર સૌથી સ્ટાઈલિશ નજરે આવી અભિનેત્રી ભૂમિ પેડનેકર, જુઓ PHOTOS

બ્લૂ કાર્પેટ પર સૌથી સ્ટાઈલિશ નજરે આવી અભિનેત્રી ભૂમિ પેડનેકર, જુઓ PHOTOS

એમેઝોન પ્રાઈમ વિડિયો તરફથી એક ધમાકેદાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોલીવુડનાં ઘણા સ્ટારો હાજર રહ્યા હતા. જેમાં કિંગ ખાન શાહરુખ ખાનથી લઈને ફરહાન અખ્તર, વિદ્યાબાલન, ભૂમિ પેડનેકર પહોંચ્યા હતા. આ ઈવેન્ટને અમેઝોનનાં સીઈઓ જેફ બેજોસનાં સ્વાગત માટે રાખવામાં આવ્યો હતો. આ ખાસ ઈવેન્ટમાં ભૂમી પેડનેકરનો લુક સૌથી વધુ રસપ્રદ લાગ્યો હતો. શિમરી સાડીમાં ભૂમી અત્યંત ખૂબસૂરત લાગી રહી હતી.

મનીષ મલ્હોત્રાની ડિઝાઈન કરેલી શિમરી ગ્રે રંગની સાડીમાં ભૂમી ઈવેન્ટમાં પહોંચી હતી. જેમાં તેનો લુક પહેલેથી અત્યંત ખૂબસૂરત નજરે આવી રહ્યો હતો. ડીપ વી નેકલાઈન વાળું સ્લીવલેસ બ્લાઉઝને આ શિમરી સિકુઈન સાડી સાથે મેચ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મેકઅપની વાત કરીએ તો નેચરલ પિંક લિપ્સ અને સોફ્ટ પિન્ક બ્લશની સાથે આંખોનો મેકઅપ પરફેક્ટ હતો. જેની સાથે કોઈપણ પ્રકારની એક્સેસરીઝને કેરી કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!