મોહમ્મદ બિન ઝાયદ અબુ ધાબીના પ્રિન્સ અને યુએઈના વાસ્તવિક શાસક અને અરબ પેનેસોલિયાના સૌથી શક્તિશાળી નેતા માનવામાં આવે છે. દાયકાથી વોશિંગ્ટનના નેજા હેઠળ પ્રિન્સ પ્રમુખ અમેરિકન સહયોગી રહ્યો છે પરંતુ હવે તે પોતાની રીતે આગળ વધી રહ્યો છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અંતર્ગત વોશિંગ્ટનમાં તેનો પ્રભાવ પહેલા કરતા પણ વધારે જોવા મળી રહ્યો છે. પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદે અમેરિકાના નેજા હેઠળ યુએઈની શક્તિમાં વધારો કર્યો છે. સામાન્ય રીતે બધા લોકો મોહમ્મદ બિન સલમાનને સૌથી શક્તિશાળ અબર સાશક માને છે પરંતુ વાસ્તવિકમાં મોહમ્મદ બિન ઝાયદ સૌથી શક્તિશાળી શાસક છે.


યુનાઈટેડ અરબ ઈમેરાતમાં ખુબજ ઓછી વાયુ સેનાના ર૯ વર્ષિય કમાન્ડર પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદ હથિયારોની ખરીદી માટે વોશિંગ્ટન આવ્યા હતાં. ૧૯૯૧માં કુવેત ઉપર ઈરાકે હુમલા પછી ઓઈલ પોલિટિક્સના રક્ષણ માટે સૈન્ય હાર્ડવેયર ખરીદવાની ઈચ્છા ધરાવતા હતાં. મિસાઈલથી લઈને એફ૧૬ જેટ સુધી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પેંટાગન ખાડીમાં સહયોગી દળોને સાંધવાના પ્રયત્ત્ને રાજકુમાર મોહમ્મદ બિન ઝાયદની ઓળખ ચતુર સાથીની રીતે થઈ હતી.
READ ALSO
- કેવડિયા/ નવા રેલ્વે સ્ટેશનનું થશે લોકાર્પણ, સીએમ રૂપાણી સહિત રાજ્યપાલ છે ઉપસ્થિત
- લેસ્બિયન અફેર : ભાડાના મકાનમાં સાથે રહેતા હતા એક છોકરો અને એક છોકરી, આ રીતે ખુલ્યું રહસ્યય
- ઘરના ઘરનું થશે સોનેરી સપનું સાકાર…. આપના વિસ્તારમાં આપના બજેટમાં
- AMCના અધિકારીઓ સ્થાવર- જંગમ મિલકતો જાહેર કરવામાં કરી રહ્યા છે ગલ્લા તલ્લા!, જાણો શું છે કારણ
- NIAના સમન્સથી ભડક્યો પંજાબી એક્ટર, કહ્યું: ખેડૂતોના સમર્થન કરવા પર ધમકાવી રહી છે સરકાર