GSTV

હિના ખાનનો સાડીમાં અત્યંત ખૂબસૂરત સ્ટાઈલશ લૂક, જુઓ PHOTO

Last Updated on January 28, 2020 by Mansi Patel

હીના ખાન ટેલિવીઝનની એ પ્રમુખ અભિનેત્રીઓની લિસ્ટમાં શામેલ છે જેમને સ્ટાઈલ સેન્સ ગજબનો છે. વેસ્ટર્ન હોય કે એથિનિક બન્નેમાં હિના ખાન અત્યંત ગ્રેસફુલ રીતે કેરી કરે છે. લાયન્સ ગોલ્ડ એવોર્ડ નાઈટમાં તેમનો લૂક ખૂબ જ ખાસ હતો.

આ લૂકમાં હીનાએ સફેદ અને પીળા રંગની સાડી પહેરી હતી. આ સ્ટાઈલ કરીના કપૂરની હેંડ પ્રિન્ટેડ સાડી સાથે મેચ કરે છે. સ્ટ્રેપલેસ બ્લાઉસ અને મેસી બન સાથે હિના ખાન અત્યંત ખૂબસૂરત લાગી રહી હતી. વાત કરીએ મેકઅપની તો ડ્યૂઈ મેકઅપની સાથે ન્યૂડ લિપ્સ અને ડાર્ક આઈબ્રો સાથે આંખોની સુંદરતા ઝળહળી રહી છે, અને ડાયમંડ ઈયરિંગ્સ પણ સ્ટાઈલીશ લાગી રહ્યા હતા.

હિના ખાને ડિઝાઈનર ઉર્વશી સેઠી દ્રારા ડિઝાઈન કરવામાં આવેલી હેડ પ્રિંટેડ ઓર્ગેજા સિલ્ક સાડી પહેરી હતી. જેમનાં તેમનો લુક અત્યંત ખૂબસુરત લાગી રહ્યો હતો.

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે ફિલ્મ ગુડ ન્યૂઝનાં પ્રમોશન માટે હેડ પ્રિન્ટેડ સાડી પહેરી હતી. જેમાં બેબો લખ્યું હતું.

READ ALSO

Related posts

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!