GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

બાંગ્લાદેશની છાત્રાને મોદી સરકારે ભારત છોડવા કર્યો આદેશ, આ છે કારણ

કોલકાતાની જગપ્રસિદ્ધ વિશ્વભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક બાંગ્લાદેશી વિદ્યાર્થિની અફસરા અનિકા મીમને પંદર દિવસમાં ભારત છોડી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશમાં જણાવાયું હતું કે તમે વીઝાના નિયમોનો ભંગ કરીને ભારત સરકાર વિરોધી પ્રવૃત્તિમાં સહભાગી થયા હતા. માટે તમને પંદર દિવસમાં ભારત છોડી જવાની તાકીદ કરવામાં આવે છે.

વિરોધમાં જોડાઈ હતી અફસરા

બાંગ્લાદેશના કુસ્તિયા જિલ્લાની રહેવાસી એવી અફસરાએ 2018માં વિશ્વભારતીમાં એડમિશન લીધું હતું. ગયા વરસે કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા ધારો પસાર કર્યો ત્યારબાદ થયેલા વિરોધમાં અફસરા પણ જોડાઇ હતી અને સીએએ તેમજ એનપીઆરનો વિરોધ કરી રહી હતી.

સોશિયલ મીડિયા પર મુકી હતી પોસ્ટ

ગયા વર્ષના ડિસેમ્બરમાં અફસરાએ સોશિયલ મિડિયા પર સીએએ વિરોધી પોસ્ટ મુકી હતી. એ પોસ્ટ વાઇરલ થયા બાદ એને ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ ખાતાએ એને દેશ છોડી જવાનો ઔપચારિક આદેશ આપ્યો હતો. એને 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેએ દેશ છોડી જવાની નોટિસ મળી હતી.

READ ALSO

Related posts

કોરોના: અમદાવાદ શહેરનો રિકવરી રેટ દેશનાં અન્ય શહેરો કરતા વધુ, શહેરનો રિકવરી રેટ 69 ટકા

pratik shah

વિશ્વમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 66 લાખને પાર, 3 લાખથી વધુને ભરખી ગયો

pratik shah

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!