GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

મોકડ્રિલઃ કેશોદ એરપોર્ટ બીનવારસી બેગમાં બોંબ મળી આવ્યો

કેશોદ એરપોર્ટ પર સંદિગ્ધ બોંબ હોવા અંગેની મોકડ્રિલ યોજાઇ હતી. જીલ્લા તાલુકા પોલીસ સ્ટાફ, એમ્બ્યુલન્સ, બોમ્બ સ્ક્વોડ, ફાયર ફાઇટરની ટીમ તાત્કાલીક એરપોર્ટ ખાતે દોડી આવી હતી. અને તપાસ કરતા બીનવારસી બેગમાં બોંબ મળી આવ્યો હતો. જે બોમ્બને ડિસ્પોઝલ કરવાની કાર્યવાહી કરાતા બોમ્બ ન હોવાનું જણાઇ આવ્યું હતુ. ત્યારે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અને મોકડ્રિલ હોવાની જાણ થઇ હતી.

READ ALSO

Related posts

PM મોદીએ કોરોનાની સ્થિતિ જાણવા દિલ્હીમાં યોજી ઉચ્ચસ્તરીય બેઠક, અમદાવાદના આ પ્રયોગને લાગુ કરવા આપ્યો આદેશ

Mansi Patel

પત્ની મીરાએ શેર કર્યો મેસેજ ચેટનો સ્ક્રીનશોટ, મોબાલઈમાં આ નામથી સેવ છે શાહિદ કપૂરનો નંબર !

Ankita Trada

કોરોનામાં શ્વાસ લેવામાં તકલીફ વધે તો આ ‘ઈન્જેક્શન’ દર્દીઓને આપી શકાશે, સરકારે આપી મંજૂરી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!