GSTV
Home » News » સુરત : એવું તે શું થયું કે યુવકના ખીસ્સામાંથી ધુમાડા નિકળતા જાહેરમાં ઉતાર્યા કપડા

સુરત : એવું તે શું થયું કે યુવકના ખીસ્સામાંથી ધુમાડા નિકળતા જાહેરમાં ઉતાર્યા કપડા

સુરતના ઉધના વિસ્તારમાં ફરસાણની દુકાને ખરીદી માટે આવેલા એક વ્યકિતએ અચાનક નિર્વસ્ત્ર થઇ જવાની ફરજ પડી હતી. આ જોઇને આસપાસના લોકો થોડો સમય માટે વિચારમાં પડી ગયા હતા. જો કે બાદમાં પેન્ટમાંથી નીકળતા ધૂમાડાને જોઇને માલૂમ પડ્યુ કે તે વ્યકિતના ખિસ્સામાં રહેલો મોબાઇલ સળગવા લાગ્યો હતો. જે બાદ લોકોએ તાત્કાલીક સળગતા મોબાઇલને દૂર કરીને તેના પર પાણી છાંટીને બૂઝાવ્યો હતો. જો કે આ ઘટનામાં તે વ્યકિત થોડો દાઝ્યો હતો. પરંતુ સદનસીબે મોટી ઘટના સહેજમાં ટળી હતી. આ ઘટનાથી ફરી એકવખત સાબિત થયુ છેકે આજકાલના મોબાઇલ ખિસ્સામાં જીવતા બોંબ સમાન સાબિત થઇ રહ્યા છે.

READ ALSO

Related posts

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!