GSTV
Gandhinagar Trending ગુજરાત

રૂપાણીના મંત્રીએ રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન, મંત્રી નિવાસ સ્થાને કરી દીધી આ ભૂલ

રાજ્યના મહિલા અને બાળ વિભાગના પ્રધાન વિભાવરીબેન દવેનું મંત્રી નિવાસ વિવાદમાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસે તેમના મંત્રી નિવાસ સ્થાને રાષ્ટ્રધ્વજની સાથે કેસરી ધ્વજ પણ જોવા મળ્યો. સામાન્ય દિવસોમાં તેઓ પોતાના મંત્રી નિવાસ પર કેસરી ધ્વજ ફરકાવી રાખે છે. પરંતુ બંધારણમાં રાષ્ટ્ર ધ્વજને સૌથી ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્ર ધ્વજની સાથે અન્ય કોઈ ધ્વજ ફરકાવી શકાય નહીં. ત્યારે વિભાવરીબેનના મંત્રી નિવાસે તિરંગા સાથે કેસરી ધ્વજ દેખાતાં રાષ્ટ્રધ્વજના અપમાનની ચર્ચાએ વેગ પકડ્યો છે.

Related posts

દેશમાં ૨૦૧૩થી નોટાનો ઉપયોગ શરુ થયો, મતદાતાને કોઈ ઉમેદવાર ન ગમે તો ‘નોટા’નું બટન દબાવીને પણ કરે છે મતદાન  

HARSHAD PATEL

LIVE! સૌથી વધુ ડાંગમાં 7.76%, સૌથી ઓછું ભરૂચમાં 3.44% મતદાન

pratikshah

GUJARAT ELECTION / ‘મતદાન એવું કરજો કે, આંદોલન કરવા ગાંધીનગર જવું જ ન પડે’, સરકારી કર્મચારીઓએ ખોલ્યું હુકમનું પાનું

Kaushal Pancholi
GSTV