GSTV
Home » News » ગીર સોમનાથ : ખનિજ ચોરીનો પર્દાફાશ, ખાણ ખનીજ વિભાગે 95 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

ગીર સોમનાથ : ખનિજ ચોરીનો પર્દાફાશ, ખાણ ખનીજ વિભાગે 95 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

ગીર સોમનાથનાં સુત્રાપાડાના સરા ગામે ગોચરમાંથી ખનીજ ચોરી કરનારા શખ્સોસામે તંત્રએ લાલ આંખ કરી છે. સિંચાઈ વિભાગના અધિકારી અને સરપંચ ની સાંઠગાંઠ સાથે ગોચરની જમીનમાં ગેરકાયદે ખનિજ ચોરીનો પર્દાફાશ થયો છે. સિંચાઈ વિભાગ ના અધિકારી એ સુજલમ સુફલામ યોજના તળે મંજૂરી આપી હતી. અને તળાવના બદલે ગૌચર જમીનમાંથી માટી ખનન ષડયંત્ર રચાયુ હતુ.

પોલીસ તપાસમાં સિંચાઈ વિભાગ અને ગ્રામ પંચાયતની સંડોવણી પણ ખુલવાની શકયતા છે. ખાણ ખનીજ વિભાગે દરોડા દરમિયાન 1 હિટાચી, 1જેસીબી, 5 ડમ્પર સહિત 95 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. અને ખાણ ખનિજ વિભાગ દ્વારા 5.73 લાખની ખનિજ ચોરીની ફરિયાદ નોધાઈ છે.

READ ALSO

Related posts

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે શું વિવાહિત લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે?

Kaushik Bavishi

પાલનપુરની સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટર સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ

Nilesh Jethva

સુરતમાં સ્કૂલવેન ચાલકો પાસે ઉઘાડી લૂંટ કરતા એજન્ટોનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!