GSTV

માઉન્ટ આબુમાં માઈનસમાં તાપમાનનો પારો પહોંચ્યો, પ્રવાસીઓ ઠુંઠવાયા

Last Updated on December 17, 2018 by

માઉન્ટ આબુમાં પારો માઇનસમાં પહોંચ્યો છે. કાતિલ ઠંડીને કારણે માઉન્ટ આબુ કોલ્ડ સ્ટોરેજમાં ફેરવાયું છે. કેટલાક વિસ્તારમાં બરફની પાતળી પરત પણ જામી છે. કાતિલ ઠંડીને કારણે અહી આવતા પ્રવાસીઓ પણ મુશ્કેલમાં મુકાયા છે. માઉન્ટ આબુમાં ગાડીઓ પર બરફની પરત જામી છે. તો વાસણોમાં પડેલું પાણી પણ બરફ થયું છે.

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!