GSTV
Home » News » ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, વિપક્ષ નેતા સહીત આ અધિકારીઓ રહ્યા હાજર

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, વિપક્ષ નેતા સહીત આ અધિકારીઓ રહ્યા હાજર

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં તકેદારી અને મોનિટરીંગ સમિતીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં દલિતો પર અવારનવાર થતાં અત્યાચાર મુદ્દે થઈ ચર્ચા કરાઇ હતી.

સાથે જ આ બેઠકમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચીફ સેક્રેટરી,,ગૃહ રાજ્યમંત્રી અને સીએમને દલિતો પર થતાં અત્યાચાર મામલે લેખિતમાં રજુઆત કરી હતી.

જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, નાયબ મુખ્યમંત્રી,,શિક્ષણ મંત્રી,, ડીજીપી..ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.અને બેઠકમાં પૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી. અને તમામ નેતા મંત્રી અને સેક્રેટરી સહીત મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના નવા રાજ્યપાલ

Mayur

નર્મદા નીરનો વિવાદ વકરતા મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને

Bansari

સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપના મહામંત્રીની એલસીબીએ કરી ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!