GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

કરોડોના ખર્ચે બનેલા રસ્તા ધોવાઈ જતા મેયર આવ્યા એક્શનમાં, કોન્ટ્રાક્ટરો સામે કર્યો આ આક્ષેપ

ગાંધીનગર ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડ-રસ્તા રિપેર કરાવવા મહાનગરપાલિકાના મેયરે માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવને પત્ર લખ્યો છે. મહાનગરપાલિકાએ 15 કરોડના ખર્ચે રસ્તા તૈયાર કર્યા હતા. પરંતુ ચોમાસામાં મોટાભાગના માર્ગો ધોવાઈ ગયા છે. મેયરે આક્ષેપ કર્યો કે રિસર્ફિંગ થયા પછી ત્રણ વર્ષ સુધી રસ્તાની જાળવણીની જવાબદારી કોન્ટ્રાક્ટરોની હોય છે. અને આ કામમાં કોન્ટ્રાક્ટરો જવાબદારી પ્રત્યે દુર્લક્ષ્ય રાખી રહ્યા છે.

READ ALSO

Related posts

સરકારે પહેલી વાર સ્વીકાર્યું – ચીનના સૈનિકો અને લોકો મોટી સંખ્યામાં ભારતીય સરહદમાં ઘુસી ગયા છે

Mansi Patel

VIDEO: લૉકડાઉનમાં સામે આવ્યો MS Dhoniનો નવો ક્રશ, બાઈકનાં દીવાના માહી ટ્રેક્ટર ચલાવતા દેખાયા

Mansi Patel

મધદરિયે અચાનક થયો ભયાનક બ્લાસ્ટ, ભિષણ આગના કારણે ઉડ્યા ધુમાડાના ગોટેગોટા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!