GSTV
Gujarat Government Advertisement

સામાન્ય જનતાને મુકો કોરાણે : રાજકોટના મેયરે ખુદ 400 રૂપિયાનો મેમો નથી ભર્યો એ પણ 10 મહિનાથી

Last Updated on September 25, 2019 by Mayur

દેશભરમાં નવા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યુ છે. ત્યારે રાજકોટના મેયરની કારમાં જ ઇ- મેમો ભરવામાં આવ્યો નથી. મેયરની કારમાં 10 મહિનાથી 400 રૂપિયાનો અને શાસક પક્ષના નેતાની કારમાં 700 રૂપિયાનો ઇ મેમો નથી ભરવામાં આવ્યો. ત્યારે રાજકોટ ના પ્રથમ નાગરિક સતાના મદમાં ઇ મેમો નથી ભરી રહ્યાં અને પોલીસ ધોકા પછાડીને લોકો પાસેથી નિયમભંગ ના દંડ વસુલે છે. મેયર બીનાબેન આચાર્યની કાર બે વાર વન-વેમાં જઇને નિયમ ભંગ કર્યો. ત્યારે સામાન્ય નાગરિકો પાસેથી પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt

શહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ

Dhruv Brahmbhatt

બે સાપ વચ્ચે થઇ ખતરનાક લડાઈ, જીતવા વાળો લોકોની સામે હરવાવાળાને કાચો ચાવી ગયો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!