GSTV
Home » News » જામનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાનો મામલો અંદર જ નિપટાવી દેવાયો

જામનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાનો મામલો અંદર જ નિપટાવી દેવાયો

જામનગરમાં MP શાહ મેડિકલ કોલેજના રેડિયોલોજી વિભાગમાં રેગિંગ થયા મામલે ભીનું સંકેલાઇ ગયું છે. એન્ટી રેગીંગ કમિટીની તપાસમાં રેગીંગનો કોઈ મામલો બન્યો ન હોવાનું સામે આવ્યું હતો. દિલ્લી એન્ટી રેગીંગ સેલમાં ફરિયાદ થયા બાદ કોલેજની એન્ટી રેગીંગ કમિટીએ તપાસ હાથ ધરી હતી. સમગ્ર તપાસનો રિપોર્ટ MCI ને કરાશે.

 

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

કૌભાંડ : જે ખેડૂતોનું બેંકમાં ખાતુ જ નથી તેમને સરકારે ખાતામાં સહાયની રકમ ચુકવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!