GSTV

આપઘાત કેસમાં સમાધાન : સાંસદ રમેશ ધડુકે દરમિયાનગીરી કરતા માલધારી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

આખરે જૂનાગઢમાં એલઆરડીમાં અન્યાય મુદ્દે આપઘાત કેસમાં સમાધાન થયું છે. પોરબંદરના સાસંદ રમેશ ધડુકે દરમિયાનગીરી કરતાં માલધારી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો. અને અંતિમ સંસ્કાર કરવા તૈયાર થયા. રમેશ ધડુકે જૂનાગઢ પહોંચી રબારી સમાજના અગ્રણીઓ સાથે સાથે ચર્ચા કરી. આ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પણ સાથે હતા. બંને સાંસદોએ લોકોને આંદોલન પુરુ કરવા સમજાવવાના પ્રયાસો કર્યા. 26 જાન્યુઆરી બાદ સરકાર સાથે રબારી સમાજની બેઠક યોજવાનું જણવવામાં આવતા લોકોએ આંદોલન સમેટી લીધું.

READ ALSO

Related posts

સીકે નાયડુ, ગાવસ્કર અને ચેતન શર્મા વચ્ચે શું સામ્ય છે?

Mansi Patel

ગુજરાતની પેટા ચૂંટણીમાં ૧૪ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ, સુપ્રીમ અને ચૂંટણીપંચના નિર્દેશોને રાજકીયપક્ષોએ ન ગણકાર્યા

Karan

આ ડેરીએ દૂધના કિલો ફેટના ભાવમાં રૂપિયા ૨૦નો ઘટાડો કર્યો, નવેમ્બરથી લાગુ થશે નવા ભાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!