GSTV
Home » News » રાજકોટના આ પ્રખ્યાત વો઼ટર પાર્કમાં જમતા પહેલા વિચારજો, જઈ શકે તમારો જીવ

રાજકોટના આ પ્રખ્યાત વો઼ટર પાર્કમાં જમતા પહેલા વિચારજો, જઈ શકે તમારો જીવ

રાજકોટના ગ્રીનલીફ વૉટરપાર્કમાં સ્ટાફની ઘોર બેજરકારી સામે આવી છે. ગ્રીનલીફ વૉટરપાર્કમાં ભોજનમાં મરેલું ગરોળીનું બચ્ચું નિકળતા લોકોના જીવ અધર થઈ ગયા હતા. ભોજનની પ્લેટમાં ગરોળીનું મરેલુ બચ્ચુ જોઇ જતા સમગ્ર હકીકત બહાર આવી હતી. સંચાલકોની બેદરકારીથી મહિલાનો જીવ જોખમમાં મુકાયો હતો.

સંચાલકો દ્વારા મામલો થાળે પાડવા પ્રયત્નો શરૂ કરાયા હતા. ભોજનમાં મરેલું ગરોળીનું બચ્ચું ક્યાથી આવ્યું તે એક સવાલ છે. વોટરપાર્કના તંત્ર દ્વારા લોકોના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવતું નથી તે વાત હકીકત છે.

READ ALSO

Related posts

અક્ષર પટેલના ૬૩ બોલમાં ૮૧* છતાં વિન્ડિઝ-એનો વન ડેમાં પાંચ રનથી વિજય

Mayur

સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશી : હવે યામાગુચી સામે ટકરાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!