GSTV
Home » News » ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યૂડ ફોટો વાયરલ કરનાર લંપટ તબીબ અહીં છુપાયો હતો

ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યૂડ ફોટો વાયરલ કરનાર લંપટ તબીબ અહીં છુપાયો હતો

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે ડોક્ટર યશેષ દલાલ છેલ્લા સાડા ચાર વર્ષથી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ફરિયાદ નોંધાયા બાદ લંપટ ડોક્ટર ભાગતો ફરતો હતો. ત્યારે વડોદરા ક્રાઈમબ્રાંચે સોમવારે મુંબઈથી તેની ધરપકડ કરી. ક્રાઈમ બ્રાન્ચે હવે તેના રિમાન્ડ મેળવવાની કામગીરી પણ શરૂ કરી છે.

ન્યુરો સર્જને ડો.યશેષ દલાલે વ્હોટ્સએપ પર ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યૂડ ફોટો મુકી વાયરલ કરતા સનસની મચી હતી. જે બાદ યુવતીએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સૃષ્ટીલ હોસ્પિટલ ધરાવતા ડો.યશેષ દલાલે વર્ષ 2014થી 2017 દરમિયાન બળાત્કાર ગુજાર્યો હોવાનો યુવતીએ આરોપ લગાવ્યો હતો. યુવતીએ આરોપ કર્યો છે કે, ડો.યશેષ દલાલ તેના ફોટા અને ચેટિંગ સોશિયલ મીડિયામાં જાહેર કરી દેવાની ધાકધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.

Read Also

Related posts

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar

અમદાવાદ શહેર ભાજપમાં ભડકો,વોર્ડ પ્રમુખે સોશ્યલ મીડિયામાં વહેતું કર્યુ રાજીનામું

Riyaz Parmar

હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, આ તારીખોમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચશ

Riyaz Parmar