GSTV
Gujarat Government Advertisement

ગીરના સિંહના ચોટીલામા ધામા, વનવિભાગે લોકો માટે તકેદાર રહેવા જણાવ્યુ

Last Updated on November 19, 2019 by Mansi Patel

ચોટીલા તાલુકામાં સાવાજના ધામા જોવા મળ્યા છે. જસદણ ચોટીલાની બોર્ડર પર ગામના લોકોએ સિંહ ફરતો હોવાનો દાવો કર્યો હતો.

જેથી સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા ગઈ કાલે કરાયેલા રેસ્કયુંમાં વનવિભાગે ગામ લોકોની વાતને સમર્થન આપ્યું છે. અને વનવિભાગે લોકોને તકેદારી અને સમજ આપતિ પ્રેસનોટ જાહેર કરી છે.

પંચાળ પંથકની ઐતહાસિક વાતોમાં પણ વર્ષો પહેલા આ વિસ્તારમાં સિંહની વાસવાટ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તંત્રની ખુલી પોલ/ સુરતમાં એટલી બદતર સ્થિતિ છે કે શબવાહીનીઓ ખૂટી પડી, કોવિડ ડેડ બોડી લાવવા સ્કૂલ વાનનો ઉપયોગ

Bansari

રૂપાણી સરકારનો મોટો નિર્ણય, અહીં માત્ર 3 દિવસમાં બનશે પ્રતિ મિનિટ 300 લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરતો પ્લાન્ટ

Bansari

દયનીય સ્થિતિ/ અમદાવાદ સિવિલ બહાર 60થી વધુ એમ્બ્યુલન્સની લાઈન, એક ખાલી બેડ સામે દાખલ થનારા અનેક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!