GSTV
Home » News » ધારાસભ્ય હિતુ કનોડિયાએ કર્યું પ્રોટોકોલનું ઉલ્લંઘન, સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ

ધારાસભ્ય હિતુ કનોડિયાએ કર્યું પ્રોટોકોલનું ઉલ્લંઘન, સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ

ઇડર મામલતદારની ખુરશી પર બેસેલા હિતુ કનોડીયાના ફોટા વાઇરલ થયા છે. બે દિવસ પહેલા ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. જો કે મુલાકાત બાદ મામલતદારની ખુરશી પર તેઓ બેસી ગયા હતા. પ્રોટોકોલનો ભંગ ગણાવી લોકોએ મામલતદારને ટ્રોલ કર્યા હતા. સોશિયલ સાઇટો પર મામલતદારની હાસી ઉડાવાઇ છે. નોંધનિય છે કે હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય છે. તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેઓ પોલિટિશિયની સાથે એક ફિલ્મ સ્ટાર પણ છે. તેઓ સત્તાના મદમાં પ્રોટોકોલ ભુલી ગયા હતા અને મામલતદારની ખુરશી પર બેસી ગયા હતા.

READ ALSO

Related posts

SBIએ ગ્રાહકોને આપી ત્રણ મોટી ભેટ, હવે નહી ચૂકવવા પડે આ ચાર્જીસ

Bansari

રઘુરામ રાજને મંદી પર મોદી સરકારને સતર્ક કરી, અર્થવ્યવસ્થામાં મંદી ચિંતાજનક

Mansi Patel

પૂરગ્રસ્ત રાજ્યોમાં બજાજે શરૂ કર્યો સર્વિસ કેમ્પ, નહીં આપવા પડે પૈસા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!