GSTV

દિલ્હીમાં એક પછી એક વિરોધ પક્ષના નેતાઓ મળી રહ્યા છે પણ કેમ આ વ્યક્તિ નથી આવતા

Last Updated on February 13, 2019 by

દિલ્હીના જંતરમંતર પર આજે ફરી વિપક્ષો મોદી સરકાર સામે શક્તિ પ્રદર્શન કર્યુ. આમ આદમી પાર્ટી દ્વારા જંતર મંતર પર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ, પૂર્વ પીએમ એચડી દેવેગૌડા, ફારૂક અબ્દુલ્લા તેમજ શરદ યાદવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ તમામ નેતાઓ વિવિધ મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવામાં આવી. આપના નેતા ગોપાલ રાયે જણાવ્યું કે, આપ દ્વારા વિપક્ષના એ તમામ નેતાઓને આમંત્રણ અપાયું છે કે જેઓ ગત મહિને મમતા બેનર્જી તરફથી આયોજિત ભાજપવિરોધી રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!