GSTV
Home » News » ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવામાં આવે તેવી માંગ સાથે અમદાવાદમાં પ્રજા આંદોલનની શરૂઆત થઈ છે. જેમાં મણિનગર વિસ્તારમાં લોકો દ્વારા ટ્રાફિકના નવા નિયમો વિરુદ્ધ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. લોકોની માંગ છે કે નવા ટ્રાફિકના નિયમોની સામેની લડતની સાથે ખરાબ રોડ રસ્તાને બરાબર કરવામાં આવે. રાજકારણીઓ આ નિયમોનું પહેલા પાલન કરે, ટ્રાફિક પોલીસમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે. એટલું જ નહીં ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરવા છતાં જો અકસ્માત થાય તે વાહન ચાલકને સરકાર પાંચ લાખનું વળતર આપે. સરકાર સામે ટ્રાફિક નિયમો વિરુદ્ધ આંદોલન કરી રહેલા આંદોલનકારીઓ દ્વારા આંદોલનમાં જોડાવા માંગતા લોકો માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!