GSTV
Home » News » હવામાન વિભાગની અાવી નવી અાગાહી : રાજ્ય પર સાયક્લોન સિસ્ટમ સક્રિય, હવે ઉત્તર ગુજરાતનો વારો

હવામાન વિભાગની અાવી નવી અાગાહી : રાજ્ય પર સાયક્લોન સિસ્ટમ સક્રિય, હવે ઉત્તર ગુજરાતનો વારો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ બાહ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર સાયક્લોન સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.  આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસમાં ઓછો વરસાદ પડવાની આશંકા છે. અમદાવાદમાં  આજે હળવો વરસાદ પડી છે. ત્યારે માછીમારોને દરિયો ખેડવા ન જવાની હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં  આવી છે.

દક્ષિણ ગુજરાતમાં અાગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની અાગાહી

દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ

માછીમારોને દરિયો ખેડવા ન જવાની હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં  આવી

Related posts

ક્રિકેટમાં જાપાનની ટીમ લીલા તોરણે પવેલિયન ભેગી : ભારતે 41 રનમાં ખખડાવી નાખ્યું

Mayur

ના હોય! આ ફિલ્મ માટે અક્ષય કુમાર લેશે અધધ ફી, આટલું તો આખી ફિલ્મનું બજેટ હોય!

Bansari

આમ આદમી માટે રાહતના સમાચાર, 1 એપ્રિલથી ઘટશે CNG-PNGના ભાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!