GSTV

હવે ગુજરાતમાં સૌ પ્રથમ વાર વિદેશી પશુ પક્ષીઓ આ જંગલ સફારી પાર્કમાં જોવા મળશે

સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. પ્રવાસીઓ માટે ભારતનું સૌથી મોટું જંગલ સફારી પાર્ક ખુલ્લો મુકાશે. 18 ફેબ્રુઆરીથી પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્ક ખુલ્લો મુકવામાં આવશે. પ્રવાસીઓનું suo બાદ સૌથી વધુ આકર્ષણ બનશે જંગલ સાફરી પાર્ક. હવે ગુજરાતમાં સૌ પ્રથમ વાર વિદેશી પશુ પક્ષીઓ જંગલ સફારી પાર્કમાં જોવા મળશે

READ ALSO

Related posts

Corona: અમદાવાદમાં 50 તો આર્થિક રાજધાની મુંબઈમાં 143 નવા કેસે દેશમાં વધારી દીધી ચિંતા

Bansari

જીવના જોખમે અમદાવાદમાં બફર ઝોનમાં કામગીરી, વિજય નહેરાએ કહ્યું હજુ મોટી સંખ્યામાં કેસો વધશે

pratik shah

પોતાની 102 ટ્રોફી વેચીને આ 15 વર્ષનાં ગોલ્ફરે PM મોદીને મોકલ્યા 4 લાખ, કહ્યુ, ‘મોદીજી લોકોના જીવ બચાવો’

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!