GSTV
Home » News » જજ પરિવાર સાથે ગંગામાં પવિત્ર થવા ગયા હતા અને નાવિકે વચ્ચે લઈ જઈ કર્યું એવું કે…

જજ પરિવાર સાથે ગંગામાં પવિત્ર થવા ગયા હતા અને નાવિકે વચ્ચે લઈ જઈ કર્યું એવું કે…

ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં એક જજને ગંગામાં ડુબાડીને મારી નાખવાની ધમકી આપીને હજારો રૂપિયા વસુલવાની બાબત સામે આવી છે. આ જજ ચંપારમના અપર જિલ્લાના પદ પર હતા. તેનું નામ છે રાજ કુમાર. આ જજ તેના સંપૂર્ણ પરિવાર સાથે સુતેલા હનુમાનના જર્શન કરવા ગયા હતા.

જજ પરિવાર સાથે ગંગાજળ લેવા માટે જતા હતા. પહેલા નાવિકે પાંચ હજાર માંગ્યા પણ પછી 200માં જવા માટે તૈયાર થઈ ગયો. હવે થાય છે એવું કે હોડી વચ્ચે પહોંચે છે અને નાવિકનું મન બદલાઈ છે એટલે એ ફરીથી ધમકી મારે છે અને પાંચ હજાર રૂપિયા માંગે છે અને આખા પરિવારને ડુબાડવાની ધમકી આપે છે.

કંઈ પણ કરીને લોકોએ જાન બચાવી લીધી પરતું નાવિક ત્યાંથી ભાગી ગયો. જાણકારી મળ્યા પછી દારાગંજ પોલિસ ત્યાં પહોંચી પણ નાવિકનો કોઈ પતો લાગ્યો નહીં. દારાગંજ પોલિસ વિનીત સિંહે કહ્યું કે અત્યારે નાવિક વિરુદ્ધમાં જાન લેવાની ધમકી આપી હતી એવી ફરિયાદ કરવામાં આવી છે અને આ કેસમાં જાણકારી થઈ રહી છે.

READ ALSO

Related posts

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel

LIVE : કેન્દ્રિય ચૂંટણીપંચની પ્રેસકોન્ફરન્સ

Arohi

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!