GSTV
Home » News » અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં આ વર્ષ આ હશે માધવનું મામેરૂ

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં આ વર્ષ આ હશે માધવનું મામેરૂ

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે મામેરુ કરવાનું સૌભાગ્ય શાહીબાગમાં રહેતા કાનજીભાઇ પટેલને પ્રાપ્ત થયું છે. ત્યારે આ વર્ષે મામેરાની ચીજવસ્તુઓ શું હશે તેને લઇને સૌ ભક્તોમાં આતુરતા છે ત્યારે આ વર્ષે મામેરાના શણગારની વાત કરીએ તો.

માધવનું મામેરું

જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈને સોનાનો ઢોળ ચઢાવેલ હાર,જગન્નાથજી અને બલરામજીને ધોતી-ઝભ્ભાનું કાપડ,પીતાંબર,આકર્ષક વાઘા.

સુભદ્રાજીના થશે સોળે શણગાર


સોનું ચઢાવેલ હાર,સાડી, પાર્વતી શણગાર, સોનાની બુટ્ટી, ચુની, વીંટી, ચાંદીના પાયલ, વેઢ, પાવડર,ચાંદલા,
સુવર્ણ રંગના વસ્ત્રો.

Related posts

આતંકી હુમલાના એલર્ટ વચ્ચે ખાંગેલા સરહદ સીલ કરાઈ, ભાવનગરમાં પોલીસનું સઘન ચેકિંગ

Nilesh Jethva

આ બાળકની પ્રતિભાને સલામ, રાષ્ટ્રગીત ગાઈને જીત્યુ લોકોનું દિલ – વાયરલ થયો વીડિયો

Kaushik Bavishi

રેવન્યુ કર્મચારીઓએ સરકાર સામે ચઢાવી બાયો, માંગણી ન સ્વીકારાય તો આપી આ ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!