GSTV
Home » News » પ્રેમીઓ માટે છે આ આઈલેન્ડ છે સ્વર્ગ સમાન , મળે છે બધી સુવીધાઓ

પ્રેમીઓ માટે છે આ આઈલેન્ડ છે સ્વર્ગ સમાન , મળે છે બધી સુવીધાઓ

પ્રેમ કરવાનનો અધિકાર દરેકને હોય છે પણ જો એમ કહેવમાં આવે તો કે અહીં બિન્ધાસ્ત પ્રેમ કરવામાં કોઈ ટેન્શન નથી. અફેયરના શોખીન લોકો માટે ખાસ અફેયર આઈલેન્ડ બનાવવામાં આવ્યું છે. આ આઇલેન્ડ માત્ર એવા રોમેન્ટિક લોકો માટે બનાવાયો છે. જે અજાણ્યાં લોકો સાથે અફેયર કરીને એન્જોય કરે છે.

આ આઇલેન્ડ સંપૂર્ણપણે ગુપ્ત છે, અને સામાન્ય લોકોનું ત્યાં પહોંચવું સરળ નથી. અહીં જવા માટે વિઝા કે પાસપોર્ટ નથી લાગતા. અહીં પહોંચવા માટે પબ્લિક કન્વેન્સ કે રસ્સા નથી. તમને હેલિકોપ્ટરથી લઇ જવામાં આવે છે. તમે આ રસ્તાને ઓળખી ના શકો એ માટે રસ્તામાં તમારી આંખે પટ્ટી બાંધી દેવામાં આવે છે.

આ કોઈ સાર્વજનિક જગ્યા નથી. અહીં તમને પ્રાઈવેટ એપાર્ટમેન્ટ આપવામાં આવે છે. જેમાં તમામ પ્રકારની લક્ઝરી હોય છે. આ જગ્યા દરિયાની વચ્ચે છે અને અત્યંત સુંદર છે. અહીં કોઈ પ્રકારની રોકટોક હોતી નથી.

READ ALSO

Related posts

સિંગતેલના ભાવમાં ભડકો, ખાદ્યતેલના ભાવ વધવાના આ છે કારણો

Mayur

એરટેલના આ ગ્રાહકોને મળી રહ્યું છે રૂપિયા 1,000 નું ડિસ્કાઉન્ટ, ઓફર માત્ર આજ માટે જ

NIsha Patel

15 લાખથી 34 લાખ રૂપિયા મળશે પગાર, આ કંપનીને ભારતમાં જરૂર છે સ્માર્ટ યુવાનોની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!