GSTV
Home » News » સુરતમાં મેડિકલના લાઇસન્સ માટે વચેટિયો લાંચ લેતા ઝડપાયો

સુરતમાં મેડિકલના લાઇસન્સ માટે વચેટિયો લાંચ લેતા ઝડપાયો

સુરતમાં મેડિકલના લાઇસન્સ માટે વચેટિયો લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે એક વ્યક્તિ દ્વારા લાઇસન્સ માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ પાસે માંગણી કરવામાં આવી હતી. આ માટે 25 હજારની લાંચ માંગવામાં આવી હતી. જોકે છેલ્લે 18 હજાર રૂપિયામાં સમગ્ર મામલો સેટલ કરવામાં આવ્યો હતો. વચેટિયા તરીકે નાણાં લેવા માટે કેવિન કાપોદ્રા વિસ્તારમાં આવ્યો હતો. જ્યાં તે એસીબીના છટકામાં ઝડપાઇ ગયો હતો. જોકે આ મામલાનો મુખ્ય આરોપી નવનીત માલાણીને ફરાર થઈ ગયો હતો. હાલ એસીબી દ્વારા તેને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ શરૂ કરી છે.

Related posts

ભૂમિ પેડનેકરની રાહ પર કૃતિ સેનન, સરોગેટ મધર બનવા માટે વધાર્યુ આટલા કિલો વજન

Bansari

Hyundaiની આ આકર્ષક સેડાન કાર પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો તેનાં ફીચર્સ અને સ્પેશિફિકેશન

Mansi Patel

ક્રિકેટમાં નિવૃત્તિ બાદ એક્ટિંગમાં ડેબ્યૂ કરશે યુવરાજ સિંહ, પત્ની અને ભાઈ સાથે આ વેબ સીરિઝમાં આવશે નજર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!