GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

70 વર્ષમાં જે કયારેય નથી બન્યું તે મોદીઅે કરીને બતાવ્યું, કોંગ્રેસે કરી વાહવાહી

ડોલર સામે રૂપિયો નબળો પડતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, 70 વર્ષમાં જે નથી થયુ તે મોદી સરકારે કરી બતાવ્યુ છે. 70 વર્ષમાં પહેલીવાર રૂપિયાએ 70ની સપાટી વટાવી છે. 70 વર્ષનો નીત નવો રાગ આલાપતા પીએમ મોદીજીએ 70 વર્ષમાં જે કયારેય નથી બન્યું તે કરીને બતાવ્યુ છે.  સુરજેવાલાએ વધુમાં જણાવ્યુ કે, લુડકી રહેલી અર્થવ્યવસ્થા, લુટાઈ રહેલુ ઈમાન, નબળો પડતો રૂપિયા મોદીજી હવે જણાવે કોણ પડી રહ્યુ છે.  રૂપિયાએ ઇતિહાસમાં પહેલીવાર ડોલરની સામે 70ના સ્તરને પાર કર્યુયય  રૂપિયાની નબળાઈના કારણે રૂપિયાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. મંગળવારે રૂપિયો ગઇકાલની સરખામણીએ આઠ પૈસા મજબૂત ખુલ્યો હતો. જો કે બાદમાં ડોલર સામે ગગડીને ૭૦ રૂપિયાની સપાટી વટાવી લીધી હતી.

Related posts

અહીં વર્ષોથી દારૂ વેચાઇ રહ્યો છે અને પોલીસ હપ્તા લેવા માટે પણ આવે છે

Nilesh Jethva

દુષ્યંત ચૌટાલાએ નિભાવ્યુ વચન: પ્રાઈવેટ નોકરીમાં સ્થાનિક યુવાનો માટે 75 ટકા અનામત રાખવી પડશે નોકરી

Pravin Makwana

VIDEO : રાજકોટમાં ઘરના ઓટલા પર રમતું બાળકનું પડ્યું પાણીમાં, સ્થાનિકોએ બચાવ્યો જીવ, સમગ્ર ઘટના કેમેરામાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!